Pink ball test : પિંક બોલથી કેમ રમવામાં આવે છે ડે-નાઈટ ટેસ્ટ મેચ, જાણો આ બોલ વિશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાશે. જે પિંક બોલથી રમાશે. આ ટેસ્ટને લઈ રોમાંચ એટલા માટે વધારે છે કે, તેની આ વાત મહત્વની છે. તો જાણો શું છે પિંક બોલની મજેદાર વાતો.

| Updated on: Dec 03, 2024 | 11:53 AM
પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચની સફળતાને ભૂલી ટીમ ઈન્ડિયા હાલમાં બીજી ટેસ્ટ પર ધ્યાન આપી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાશે. આ ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરના રોજ શરુ થશે. જે ડે નાઈટ રમાશે. જેમાં પિંક બોલનો ઉપયોગ કરવામાં આવશે.

1 / 5
ક્રિકેટના ઈતિહાસમાં  23મી વખત  પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે પરંતુ રસપ્રદ વાત એ છે કે, જેને જાણી તમે ચોંકી જશો. કારણ કે, 22 પિંક બોલ ટેસ્ટનું પરિણામ આવ્યું છે એટલે કે, એક પણ વખત પિંક બોલ ટેસ્ટ મેચ ડ્રો રહી નથી.

2 / 5
મહત્વની વાત તો એ છે કે, 22 પિંક બોલ ટેસ્ટમાંથી 5 ટેસ્ટ મેચ એવી રહી છે જે 5 દિવસ સુધી રમાય છે. 2 ટેસ્ટનું પરિણામ તો માત્ર 2 દિવસમાં આવી ગયું હતુ.  ભારત એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સાથે પિંક બોલ ટેસ્ટ રમશે.  ઓસ્ટ્રેલિયાની ટીમ પિંક બોલ ટેસ્ટની સૌથી અનુભવી ટીમ છે. એકમાત્ર એવી ટીમ છે જેમણે 10 થી વધારે ટેસ્ટ રમી છે.

3 / 5
ટેસ્ટ ક્રિકેટ સફેદ જર્સીમાં રમવામાં આવે છે. એટલા માટે  લાલ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. સરળતાથી બોલ જોઈ શકાય વનડેમાં રંગીન કપડાં હોય છે. એટલે સફેદ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડે-નાઈટ ટેસ્ટમાં પિંક બોલનો ઉપયોગ કરવામાં આવે છે.

4 / 5
ક્રિકેટમાં ડે નાઈટ ટેસ્ટને પિંક બોલ ટેસ્ટ કહેવામાં આવે છે. સામાન્ય ટેસ્ટ મેચમાં લાગ રંગના લેધરના બોલનો ઉપયોગ થાય છે, જ્યારે ડે નાઈટ ટેસ્ટ મેચમાં ગુલાબી રંગના લેધર બોલનો ઉપયોગ થાય છે. પિંક ટેસ્ટની જેમ પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.

5 / 5
Follow Us:
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત

અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત

g clip-path="url(#clip0_868_265)">