સતત 7 દિવસથી વધી રહ્યો છે આ શેર, બજાર ખુલતાની સાથે જ લાગી અપર સર્કિટ – શું તમારી પાસે છે આ સ્ટોક?
સોમવારે ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં કંપનીના શેર રૂ. 1611.05ના ઇન્ટ્રાડે લોએ પહોંચ્યા હતા અને પછી રાત્રે 9.21 કલાકે કંપનીના શેર 5 ટકાના વધારા સાથે રૂ. 1655.75ની ઉપરની સર્કિટ પર પહોંચી ગયા હતા.
Most Read Stories