Big Order: સોલર કંપનીને મળ્યો 1311 કરોડનો મોટો ઓર્ડર, શેર રોકેટની જેમ વધ્યા, કંપનીએ બે વાર બોનસ શેર આપ્યા
આ ગ્રીન એનર્જી કંપનીનો શેર 5%ના વધારા સાથે રૂ. 818.20 પર બંધ થયો હતો. સોલાર કંપનીને કોલ ઈન્ડિયા તરફથી 1311 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે. આ શેર 4 વર્ષમાં 8900% થી વધુ વધ્યો છે.
Most Read Stories