કપડા થશે મોંઘા ! GSTમાં થઈ શકે છે વધારો, કાપડ ઉદ્યોગ પર અસર, Stockના ભાવ પણ ગગડ્યા

GSTના દરમાં વધારો થઈ શકે છે. આ અંગેનો અંતિમ નિર્ણય આ મહિને 21મી ડિસેમ્બરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.

| Updated on: Dec 03, 2024 | 12:19 PM
સિગારેટ અને તમાકુ 148 જેટલી વસ્તુઓ પર GST વધવા જઈ રહ્યું છે. જેમાંથી એક છે કપડા. આજે દરેક વ્યક્તિ મોંઘા અને બ્રાન્ડના કપડા પહેરવાનું પસંદ કરે છે. ત્યારે તે લોકોના ખિસ્સા પર ભાર પડી શકે છે, વાસ્તવમાં તેના પર લાગુ GSTના દરમાં વધારો થઈ શકે છે. આ અંગેનો અંતિમ નિર્ણય આ મહિને 21મી ડિસેમ્બરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.

1 / 5
તમને જણાવી દઈએ કે 35 ટકાનો આ GST દર હાલના 5%, 12%, 18% અને 28%ના ચાર સ્લેબ છે. જેમાં જીઓએમએ તૈયાર અને મોંઘા વસ્ત્રો પરના ટેક્સના દરો વધી શકે છે . ત્યારે ચાલો સમજીએ કેટલા મોંઘા થઈ શકે છે કપડા.

2 / 5
મળતી માહિતી મુજબ રૂ. 1,500 સુધીની કિંમતના તૈયાર વસ્ત્રો પર 5 ટકા GSTની ભલામણ કરી છે, જ્યારે રૂ. 1,500 થી રૂ. 10,000 સુધીની કિંમતના વસ્ત્રો પર 18 ટકા GST અને તેનાથી વધુ કિંમતના વસ્ત્રો પર 28 ટકા GSTની ભલામણ કરવામાં આવી છે. એટલે કે જો તમે 10,000થી મોંઘા કપડા ખરીદી રહ્યા છો તો તમારે 28 % ટકા GST આપવો પડશે.

3 / 5
જે લક્ઝરી ચીજવસ્તુઓ પરના ટેક્સની બરાબર છે. હાલમાં, ₹1000 સુધીના કપડાં પર 5% અને તેનાથી ઉપરના કપડાં પર 12%ના દરે GST વસૂલવામાં આવે છે.  ત્યારે હવે આ કંપનીઓના શેરમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે.

4 / 5
તમને જણાવી દઈએ કે આ સમાચાર પછી કપડા વેચતી કે બનાવતી કંપનીના સ્ટોકમાં ઘટાડો થઈ રહ્યો છે. જેમ કે ટાટા ગ્રુપની Trent Limitedના ભાવ 1.32% ઘટ્યો છે, જ્યારે Arvind Fashions 0.90%નો ઘટાડો , Dollar industriesમાં 0.32% નો ઘટાડો જ્યારે Siyaram silkમાં 0.41%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ આંકડા તારીખ 3 ડિસેમ્બરને 12 વાગ્યા સુધીના છે.

5 / 5
Follow Us:
રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત

અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત

ભરૂચમાં પિતા - પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી

g clip-path="url(#clip0_868_265)">