AUS vs IND : ગૌતમ ગંભીરને લઈ મોટું અપડેટ, જાણો ક્યારે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે મુખ્ય કોચ
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર્થ ટેસ્ટમાં જીત બાદ ભારત પરત ફર્યા છે. અંગત કારણોસર તેને ટીમ છોડવી પડી હતી. તેની ગેરહાજરીમાં સહાયક કોચ અભિષેક નાયર, રેયાન ટેન ડેસ્ચેટ અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગની જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે ગંભીરને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.
Most Read Stories