2 december 2024

રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ત્વચા

Pic credit - gettyimage

શિયાળામાં મોટાભાગના લોકોની સ્કિન ડ્રાય થઈ જાય છે અને આ એક સામાન્ય સમસ્યા છે, જેનાથી ઘણા લોકો પરેશાન છે.

Pic credit - gettyimage

ડ્રાય સ્કિનને કારણે ચેહરાની ત્વચા ખેંચાવા લાગે છે સાથે ખંજવાળ આવે છે અને ચામડી ઉતરી જાય છે.

Pic credit - gettyimage

ત્યારે શિયાળામાં આ સમસ્યા તમારા ચહેરાની ચમક છીનવી લે છે અને ચેહરો ડલ દેખાવા લાગે છે.

Pic credit - gettyimage

જો તમારી સ્કિન પણ ડ્રાય છે, તો સુતા પહેલા આ 5 વસ્તુઓ લગાવો,  થોડા જ દિવસમાં ચહેરો ખીલી ઉઠશે

Pic credit - gettyimage

એલોવેરા જેલમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને ડ્રાય પડી ગયેલી સ્કિનની મુલાયમ બનાવે છે. 

Pic credit - gettyimage

બદામનું તેલ ડ્રાય સ્કિન માટે ફાયદાકારક છે. તે ત્વચામાં ભેજ જાળવી રાખે છે અને ત્વચાના રંગત પણ સુધારે છે.

Pic credit - gettyimage

રાતે સુતા પહેલા ગુલાબજળ લગાવવાથી પણ ડ્રાય સ્કિનથી છુટકારો મેળવી શકો છો. તે ત્વચાને કોમળ બનાવવે છે.

Pic credit - gettyimage

કાચું દૂધ રાતે સુતા પહેલા ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે તે મૃત કોષોને દૂર કરીને તમારી ત્વચાના રંગને સુધારે છે.

Pic credit - gettyimage

મધ ત્વચાને ભેજ આપવામાં મદદ કરે છે તેમજ ત્વચાને ચમકદાર બનાવે છે. પણ તેને સુવાના થોડા સમય પહેલા લગાવી 15-20 મીનિટ બાદ ધોઈ લો.

Pic credit - gettyimage