આ દિવસે ભૂલથી પણ ન કાપો નખ, નહીં તો દેવી લક્ષ્મી થઈ શકે છે નારાજ
હિન્દુ ધર્મમાં દરેક વસ્તુને લગતા કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. નખ કાપવા માટે પણ ખાસ નિયમો છે. ઘણીવાર વડીલો રાત્રે કે કોઈ ખાસ દિવસે નખ કાપવાની મનાઈ ફરમાવે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત કે રાત્રે નખ ક્યારેય કાપવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. જાણો કયા દિવસે ભૂલથી પણ નખ ન કાપવા જોઈએ અને કયા દિવસે નખ કાપવા શુભ માનવામાં આવે છે.
Most Read Stories