Huge Return: ઇશ્યૂ પ્રાઇસથી 78% વધ્યો આ શેર, ખરીદવા માટે ધસારો, અનુભવી રોકાણકારોએ કર્યું છે મોટું રોકાણ
તાજેતરમાં આ IPO શેરબજારમાં લિસ્ટ થયો હતો. IPO માટે ઇશ્યૂ પ્રાઇસ 140-148 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. હાલમાં કંપનીના શેર તેની ઈશ્યુ કિંમત કરતાં 78 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીની ઓર્ડર બુક નાણાકીય વર્ષ 2022-23 (FY23) ના 1496.7 કરોડ રૂપિયાથી FY2024 માં 42 ટકા વધીને 2125.6 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
Most Read Stories