ન તો હું એક્ટિંગ છોડી રહ્યો છું, ન હું રિટાયર થઈ રહ્યો છું, વિક્રાંત મેસીએ જણાવ્યું સત્ય શું છે
બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસીએ હાલમાં પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે, ખુદને સંભાળવાનો અને ઘરે પરત ફરવાનો. અભિનેતાની આ વાતથી અંદાજો લગાડવામાં આવી રહ્યો હતો કે, તે સંન્યાસ લઈ રહ્યો છે. પરંતુ હવે અભિનેતાએ પોતાના નિવેદન પર ખુલાસો કર્યો છે.
Most Read Stories