માતા સાથે કરી ચૂકી છે ફિલ્મોમાં કામ, અભિનેતા સાથે લગ્ન કર્યા બાદ થયા છુટાછેડા, આવો છે કોંકણા સેન શર્માનો પરિવાર

બોલિવૂડ એક્ટ્રેસ કોંકણા સેન શર્મા તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની લવ લાઈફને કારણે પણ ચર્ચામાં રહી ચૂકી છે. તેણે હિન્દી અને બંગાળી ફિલ્મોમાં પોતાની અભિનય બતાવી ચૂકી છે. તો આજે તેના પરિવાર વિશે રસપ્રદ વાતો જાણીએ.

| Updated on: Dec 03, 2024 | 7:51 AM
બોલિવૂડ અભિનેત્રી કોંકણા સેન શર્મા ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ ધરાવે છે. તેનો અભિનય હોય કે ફિલ્મ નિર્માણને લગતી તેની પસંદગીઓ કોંકણા હંમેશા મહેનતુ અને સક્ષમ વ્યક્તિ તરીકે જાણીતી છે.

1 / 11
કોંકણા સેન શર્મા એક ભારતીય અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે જે મુખ્યત્વે બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેને બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને ત્રણ ફિલ્મફેર પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી ચૂકી છે.

2 / 11
આજે છે બોલિવુડ અભિનેત્રી કોકંણા સેન શર્માનો જન્મદિવસ તે તેના પરિવાર વિશે વાત કરીએ.

3 / 11
અભિનેત્રી કોંકણા સેન ફિલ્મ નિર્માતા અને અભિનેત્રી અપર્ણા સેનની પુત્રી છે. તો ચાલો આજે આપણે બોલિવુડ અભિનેત્રી કોંકણા સેન શર્માના પરિવાર વિશે જાણીએ.

4 / 11
કોંકણા સેન શર્માનો જન્મ 3 ડિસેમ્બર 1979ના રોજ થયો હતો. તેના પિતા મુકુલ શર્મા લેખક અને પત્રકાર હતા અને તેની માતા અપર્ણા સેન અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક છે. તેમની એક મોટી બહેન કમલિની ચેટર્જી છે.

5 / 11
 કોંકણા સેન શર્માના નાના ચિદાનંદ દાસગુપ્તા ફિલ્મ વિવેચક, વિદ્વાન, પ્રોફેસર, લેખક અને કલકત્તા ફિલ્મ સોસાયટીના સહ-સ્થાપકોમાંના એક હતા. તેમના નાની સુપ્રિયા દાસગુપ્તા સુપ્રસિદ્ધ  બંગાળી કવિ જીવનાનંદ દાસના પિતરાઈ ભાઈ હતા.

6 / 11
અભિનેત્રીએ 2001માં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અંગ્રેજીમાં સ્નાતકની પદવી મેળવી હતી. તે મોર્ડન હાઈસ્કૂલ ફોર ગર્લ્સની વિદ્યાર્થીની હતી.તેમણે 1983માં માત્ર ચાર વર્ષની ઉંમરે ફિલ્મ 'ઈન્દિરા'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

7 / 11
 વર્ષ 2000માં બંગાળી ફિલ્મમાં નાની વયે ડેબ્યુ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે નેગેટિવ ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ તે તેની માતા અપર્ણા સેન સાથે ઋતુપર્ણો ઘોષની ફિલ્મ 'તિતલી'માં જોવા મળી હતી.

8 / 11
કોંકણાની પ્રોફેશનલ લાઈફ જેટલી અદ્ભુત રહી છે તેટલા જ તેની પર્સનલ લાઈફમાં ઉતાર-ચઢાવ પણ આવ્યા છે.  2007માં રણવીર શોરી સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને 2010માં લગ્ન કર્યા હતા.

9 / 11
રિપોર્ટ્સ અનુસાર કોંકણાએ માર્ચ 2011માં પુત્રને જન્મ આપ્યો હતો. આ પછી 2015માં, કોંકણા અને રણવીરે અલગ થવાની જાહેરાત કરી. બંનેએ 2020માં છૂટાછેડા લીધા હતા. બંને પાસે તેમના પુત્રની કસ્ટડી છે.

10 / 11
એવી પણ ચર્ચા થઈ રહી છે કે, અભિનેતા અમોલ પરાશર અને કોંકણા સેન શર્મા એકબીજા સાથે રિલેશનશીપમાં છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, અમોલ કે કોંકણાએ આ અંગે કોઈ વાત કરી નથી.

11 / 11
Follow Us:
ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

g clip-path="url(#clip0_868_265)">