અંબાણી પરિવારની નાની વહુ 23 હજારનુ જીન્સ પહેરી પતિ સંગ ડિનર પર ગઈ
2 Dec 2024
Credit: Instagram
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે થયા
Credit: Instagram
હાલમાં જ અનંત અંબાણી તેમની પત્ની રાધિકા મર્ચન્ટ સાથે ડિનર પર ગયા હતા.
Credit: Instagram
રાધિકા પહેલા મુંબઈમાં દુઆ લિપા કોન્સર્ટમાં ગઈ હતી ત્યારૂબાદ હસબન્ટ સાથે ડિનર પર ગઈ હતી
Credit: Instagram
ઈન્સ્ટાગ્રામ પર સામે આવેલા વીડિયોમાં અનંત અને રાધિકા કેજ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા. જેમા બંને ઘણા સરસ લાગી રહ્યા હતા.
Credit: Instagram
અનંતે બ્લેક કલરના કપડા પહેર્યા હતા જેમા ટીશર્ટ અને શોર્ટસ પહેર્યા હતા, તેની સાથે સેન્ડલ કેરી કર્યા હતા.
Credit: Instagram
આ તરફ રાધિકાએ બ્લેક કલરનું સ્લીવલેસ ક્રોપ ટોપ ડેનિમ જીન્સ સાથે કેરી કર્યુ હતુ. ડાયમંડ સ્ટડ ઈયરિંગ્સ અને ટ્રેન્ડી સ્નીકર્સમાં ઘણી ગ્લેમ દેખાઈ રહી હતી.
Credit: Instagram
રાધિકાએ કેજ્યુઅલ લુકને નિયોન બ્લૂ સાઈડ સ્લિંગ બેગ, બેજ રંગની કમર બેલ્ટ અને લેયર્ડ બ્રેસલેટ અને વોચ સાથે કમ્પલિટ કર્યુ હતુ.
Credit: Instagram
ન્યૂડ ટોન, બ્લશ્ડ ગાલ અને ગ્લોઈંગ હાઈલાઈટરવાળો સોફ્ટ મેકઅપ તેની સુંદરતાને વધારી રહ્યો હતો. વાળને સોફ્ટ કર્લ સ્ટાઈલ કર્યા હતા. અને સેન્ટર પાર્ટેડ સ્ટાઈલમાં કેરી કર્યા હતા.