‘કુંડલી ભાગ્ય’ની પ્રીતા બની માતા, જોડિયા બાળકોને આપ્યો જન્મ, જુઓ-Photos
શ્રદ્ધા આર્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તે તેના બંને બાળકોને પોતાના ખોળામાં લઈને જોવા મળી રહી છે. આ સાથે તેણે જણાવ્યું કે તેણે એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો છે અને હવે તેનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે.
Most Read Stories