150 વર્ષ પહેલા અમદાવાદ શહેરના રોડ અને ગટરની વ્યવસ્થા કેવી હતી, જુઓ-photo

અમદાવાદ શહેરનો પહેલો સીટી સર્વે, ટાઉન પ્લાનિંગ, વોટર સપ્લાય, રીલીફ રોડ નું બાંધકામ, અમદાવાદ શહેરના કોટ વિસ્તાર વગેરેનો ભવ્ય ઇતિહાસ આ નકશાઓમાં સચવાયેલ છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Jun 10, 2024 | 3:02 PM
અમદાવાદ શહેરની સ્થાપના એડી. 1411માં અહેમદ શાહ દ્વારા કરવામાં આવી હતી. આ સમયે શહેર કોટ વિસ્તારમા એટલે કે કિલ્લાની અંદર જ વિસ્તારેલુ હતું. 150 વર્ષ પહેલા અમદાવાદ શહેર કેવું હતું ? અમદાવાદ શહેરમાં પ્રથમવાર ટાઉન પ્લાનિંગ ક્યારે અમલમાં આવી ? શહેરની રોડ-રસ્તા અને ગટર વ્યવસ્થા કેવી હતી તેની જાણકારી આપણને વિવિધ નકશા ઉપર થી મળી રહે છે.

1 / 10
 અમદાવાદ શહેરનો પહેલો સીટી સર્વે, ટાઉન પ્લાનિંગ, વોટર સપ્લાય, રીલીફ રોડ નું બાંધકામ, અમદાવાદ શહેરના કોટ વિસ્તાર વગેરેનો ભવ્ય ઇતિહાસ આ નકશાઓમાં સચવાયેલ છે.

અમદાવાદ શહેરનો પહેલો સીટી સર્વે, ટાઉન પ્લાનિંગ, વોટર સપ્લાય, રીલીફ રોડ નું બાંધકામ, અમદાવાદ શહેરના કોટ વિસ્તાર વગેરેનો ભવ્ય ઇતિહાસ આ નકશાઓમાં સચવાયેલ છે.

2 / 10
 શહેરમાં જ્યારે દસ્તાવેજો બનતા ન હતા ત્યારે ખતપત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં તે સમયની મિલકતની કિંમત, માલિક નું નામ, કુટુંબના સભ્યોની માહિતી, ઘરના વિવિધ ભાગોનું વર્ણન, પાણીની વ્યવસ્થા વગેરે માહિતી નો સમાવેશ કરવામાં આવતો હતો.

3 / 10
ગુજરાતના પ્રથમ સીટી સર્વેની કામગીરી ઇ.સ. 1824 માં મહેસુલી અધિકારીઓ અને ભૂગોળ શાસ્ત્રીઓએ કરી હતી. તત્કાલીન કલેકટર હોપ ના માર્ગદર્શન હેઠળ ઈ.સ.1863 માં ઈ.સ. 1881સુઘી એક સીટીસર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના ઉપરથી "General Index or The Map of The Ahmedabad" નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

4 / 10
 આ મેપમાં સરકારી મિલકત, પ્રાઇવેટ મિલકત, રોડ, ચેરીટેબલ ટ્રસ્ટની મિલકત, પ્રોપર્ટી રેકોર્ડમાં માલિકનું નામ, સર્વે તારીખ, સર્વે નંબર વગેરે નોંધવામાં આવતા હતા. 1926 માં કરવામાં આવેલ સીટી સર્વેમાં બોમ્બે પ્રેસિડેન્સીમાં 34 શહેર અને 26 ગામો નોંધવામાં આવ્યા હતા.

5 / 10
રીચી રોડ ઉપરનું ભારણ ઘટાડવા માટે 60 ft પહોળા અને 6000 ફૂટ લાંબા રીલીફ રોડનું નિર્માણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ રોડથી અમદાવાદના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સાકર બજારથી શરૂ કરીને ભદ્ર ના કિલ્લા પાસે પૂર્ણ થતો હતો. આ રોડ બનાવવા માટે 41,50,000 જમીન સંપાદન માટે ₹2,88,000 રોડ બનાવવા માટે જમીન વિશે ખર્ચ 52 લાખ 63,000 એમ કુલ મળીને આશરે એક કરોડ જેટલો થયો હતો.

6 / 10
1875માં ફગર્યુસનના પ્રસ્તાવ દ્વારા પાઇપલાઇનથી પીવાનું પાણી પૂરું પાડવાની યોજના ઘડાઈ હતી. આશરે 9 લાખના ખર્ચે આ યોજનામાં માથાદીઠ 10 ગેલન પાણી ફાળવવામાં આવતું હતું. શાહપુર, જમાલપુર, કાલુપુર, ખાડિયા, રાયખડ વગેરે જગ્યાએ વોટર ટાવર નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

7 / 10
અમદાવાદ શહેરમાં સૌથી પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ જમાલપુર વિસ્તારમાં આશરે 1 લાખ 54 હજારના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. ઓછી આવક ધરાવતા લોકો માટે આ સ્કીમ અમલમાં મુકવામાં આવી. જેમાં ગટર પંમ્પીંગ સ્ટેશન, એમટીએસ વર્કશોપ, લાકડાના વેપારીઓ માટે જગ્યા ફાળવવામાં આવી હતી.

8 / 10
જુના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પશ્ચિમ કિનારે એલિસ બ્રિજ પાસે ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનામાં માત્ર 80 સભ્યો માટે પહેલી કો ઓપરેટીવ સોસાયટી બનાવવામાં આવી. જે બ્રહ્મક્ષત્રિય સોસાયટી હતી.

9 / 10
 આ યોજનામાં વરસાદની પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર  વ્યવસ્થાનું સમાવેશ કરવામાં આવ્યો હતો.

10 / 10

Latest News Updates

Follow Us:
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખટખટાવ્યા હાઈકોર્ટના દ્વાર

22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા

સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો

સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ

ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા

બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ

ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?

ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના

નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર

g clip-path="url(#clip0_868_265)">