AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના આ શહેરમાંથી મળે છે ક્રિકેટર ભાઈઓની જોડીઓ, દુનિયામાં મળી છે મોટી ઓળખ

વડોદરાના ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડી રહ્યા છે, પરંતુ અહીંના મોટાભાગના ક્રિકેટરો જોડીમાં ચમકી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 4:35 PM
Share
રમતની દુનિયામાં  હરિયાણાની ઓળખ કુશ્તી હતી તો મણિપુરની ઓળખ બોક્સિંગ, મુંબઈ ક્રિકેટમાં તો હૈદરાબાદમાં બેડમિન્ટન જોવા મળે છે. તો હોકી માટે પંજાબ જાણીતું છે પરંતુ એક શહેર પોતાની અલગ ઓળખ બનાવી રહ્યું છે. તેની ઓળખ પણ કાંઈ અલગ જ છે.

1 / 7
દેશના આ શહેરમાં ક્રિકેટ જગતના ભાઈઓની જોડી આપવા માટે જાણીતું છે. આ શહેરમાં  હાર્દિક પાંડ્યા, ઈરફાન પઠાણનું નામ વડોદરા શહેરમાંથી આવે છે. આ ક્રિકેટર ભાઈઓની જોડીએ દુનિયામાં પોતાનો દમ દેખાડ્યો છે. (hardik pandya instagram)

2 / 7
એશિયા કપમાં જ્યારે હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારી પાકિસ્તાન સામે ભારતને જીત અપાવી છે. હાર્દિકે 2013માં બરોડા તરફથી રણજીમાં ડેબ્યૂ કર્યું હતું અને 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેના બે વર્ષ બાદ તેના ભાઈ કૃણાલે પણ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું. બંને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ સાથે રમી ચૂક્યા છે. (Hardik Pandya instagram)

3 / 7
ભારતના મહાન ક્રિકેટર વિજય હજારે અને તેના ભાઈ વિવેક 1940ના દશકમાં વડોદરા માટે રણજી ટ્રોફી રમી હતી. 1970ના દશકમાં લેસ્લી ફર્નાન્ડિસ અને તેના ભાઈ એન્થની ફર્નાન્ડિસ પણ વડોદરાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. વિક્રમ હજારે અને  તેના ભાઈ  રંજીત 1972 થી 1983 સુધી વડોદરા માટે રમ્યો છે. (BCCI)

4 / 7
ભારતીય ક્રિકેટમાં સૌથી ચર્ચિત ભાઈની એક જોડી ઈરફાન પઠાણને પણ છે. બંન્ને વડોદરા માટે રણજી ટ્રોફીમાં રમ્યો અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. (Irfan Panthan instagram)

5 / 7
કેદાર અને મૃણાલ દેવધર વડોદરા ટીમમાં એક  સાથે રમ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સૌરિન અને સ્મિથ ઠક્કરને જોઈ વિરોધી ટીમ પણ ભુલ ખાઈ જાય છે. સૌરિન વડોદરાની અંડર 25 અને તેના ભાઈ સ્મિત અંડર 23 ટીમનો ભાગ છે.(BCCI)

6 / 7
દિપક હુડ્ડા અને તેનો ભાઈ આશીષ પણ વડોદરા માટે ક્રિકેટ રમ્યો છે. ત્યારબાદ તે રાજસ્થાનની ટીમમાં આવ્યો હતો તેના ભાઈ રમત છોડી દીધી હતી.(Deepak Hooda instagram)

7 / 7
g clip-path="url(#clip0_868_265)">