બોલિવુડ અભિનેત્રી ‘જૂનો’આઉટફિટ કરે છે રિપીટ, દિવાળી પાર્ટીમાં 3000 કલાકમાં તૈયાર થયલું જૂનું આઉટફિટ પહેર્યું

આલિયા ભટ્ટ હાલમાં મનીષ મલ્હોત્રાની દિવાળીની પાર્ટીમાં સામેલ થઈ હતી. તેમણે પોતાની મહેંદી સેરમનીનું પિંક આઉટફિટ પહેર્યું હતુ. આલિયા ભટ્ટને કપડાં રિપીટ કરતા જોઈ તેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

| Updated on: Oct 24, 2024 | 1:41 PM
  આલિયાએ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવા માટે તેના લગ્નની સાડી રિપીટ કરી હતી, ત્યારે તાજેતરમાં તે ફરી એકવાર તેના પ્રી-વેડિંગ ફંક્શન માટે આઉટફિટ રિપીટ કરતી જોવા મળી હતી.

1 / 5
બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ બોલિવુડ ઈન્ડસ્ટ્રીની નંબર વન હિરોઈન છે. એક બાદ એક હિટ ફિલ્મ આપી રહી છે. આલિયાએ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં મહેમાન બની હતી.જેમાં સ્ટાર્સના લુકે સૌનું ધ્યાન ખેચ્યું હતુ.

2 / 5
મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં આલિયા ભટ્ટે તેની મહેંદી સેરમનીમાં પહેરેલા આઉટફિટમાં જોવા મળી હતી. જેના હવે સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. આ આઉટફિટ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યું હતુ.

3 / 5
આલિયા ભટ્ટનું આ આઉટફિટ અંદાજે 180 ટેક્સટાઈલ પેચથી બનાવવામાં આવ્યું છે. 3000 કલાકની મહેનતથી તૈયાર થયેલા આ આઉટફિટમાં સોના અને ચાંદીની નકશી અને ફુલ પણ જોવા મળી રહ્યા છે.

4 / 5
પહેલી વખત નથી કે, આલિયાએ પોતાના લગ્નના કપડાં રિપીટ કર્યા છે. તેમણે આ પહેલા વર્ષ 2023માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પોતાની વેડિંગ સાડી પહેરી હતી. આલિયાએ નેશનલ એવોર્ડમાં ડિઝાઈનર સબ્યસાચીની સાડી રિપીટ કરી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">