Emerging Asia Cup : ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે,જાણો ક્યાં અને ક્યારે લાઈવ મેચ જોઈ શકશો

ટીમ ઈન્ડિયાએ ઓમાનને 6 વિકેટથી હરાવ્યું અને તેના ગ્રુપમાં ટોચ પર રહી. હવે ટીમ ઈન્ડિયા 25 ઓક્ટોબરે સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે.

| Updated on: Oct 24, 2024 | 11:23 AM
ભારતીય A ટીમ ઇમર્જિંગ એશિયા કપ 2024માં સતત 3 મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર સેમિફાઈનલ પર છે.

1 / 5
તિલક વર્માની કેપ્ટનશીપમાં ભારત એ ઈમર્જિંગ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્રીજી મેચમાં ભારતીય ટીમે ઓમાનને હાર આપી છે. સેમીફાઈનલમાં હવે ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે.

2 / 5
આ પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને રોમાંચક અંદાજમાં 7 રનથી હરાવ્યું હતુ. ત્યારબાદ બીજી મેચમાં યુએઈને 7 વિકેટથી હરાવ્યું હતુ.

3 / 5
ભારતીય ટીમ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો સામનો અફઘાનિસ્તાન સામે 25 ઓક્ટોબરથી થશે. અફઘાનિસ્તાનની ટીમે ગ્રુપ એમાં 3માંથી 2 મેચ જીતી છે અને બીજા સ્થાને રહી હતી.

4 / 5
ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપની પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમો ટકરાશે.આ મેચ 25 ઓક્ટોબરે ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યાથી અલ અમીરાતમાં રમાશે, જ્યારે તે જ દિવસે બીજી સેમિફાઇનલમાં ભારત અને અફઘાનિસ્તાનની ટીમો (IND vs PAK) એ જ સ્થળે ટકરાશે.

5 / 5
Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ

ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો

ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video

વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે

વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video

નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં

ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી

દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ

થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી

Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

g clip-path="url(#clip0_868_265)">