પત્ની ઐશ્વર્યા રાયના ફેમિલી ફંક્શનમાંથી ગાયબ રહ્યો અભિષેક બચ્ચન, ફરી છૂટાછેડાના સમાચારને મળ્યો વેગ
આ ફોટો સામે આવ્યા બાદ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચારે ફરી જોર પકડ્યું છે. ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે કપલ ખરેખર અલગ થઈ ગયું છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર ઐશ્વર્યાના એક પિતરાઈ ભાઈની બર્થડે સેલિબ્રેશન પાર્ટી દરમિયાન લેવામાં આવી હતી.
Most Read Stories