AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custard apple Benefits: સીતાફળનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા, જુઓ તસવીરો

સીતાફળ એક એવું ફળ છે જે દરેકને ખાવાનું પસંદ હોય છે. સીતાફળમાં ફાઈબર, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સીતાફળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

| Updated on: Oct 24, 2024 | 10:34 AM
Share
સીતાફળમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી, આયર્ન અને કેલ્શિયમ પણ મળી આવે છે. આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-ફંગલ ગુણો જોવા મળે છે. જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

1 / 5
સીતાફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. જેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી નથી. તેની સાથે તેમાં ટેનીન નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે લૂઝ મોશનને કંટ્રોલ કરે છે.સીતાફળનું સેવન કરવાથી પેટની સમસ્યામાં રાહત મળે છે.

2 / 5
સીતાફળમાં ફાઈબર વધારે હોવાના કારણે બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. જેના કારણે ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.

3 / 5
સીતાફળમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. જે ત્વચાને ખીલ, પિમ્પલ્સ, ત્વચાના પિગમેન્ટેશન, ડાઘ વગેરેથી રાહત આપે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ખીલને ફેલાતા અટકાવે છે.

4 / 5
સીતાફળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ જોવા મળે છે, જે હૃદયના સ્નાયુઓને ઘટાડે છે. તેનું સેવન કરવાથી હાર્ટ એટેક અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સીતાફળનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જેના કારણે શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે.(pic-Freepik)

5 / 5
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">