Sell Business : પોતાના રેલવે બિઝનેસને 1600 કરોડમાં વેચશે આ કંપની, શેરે રોકાણકારોને કર્યા છે માલામાલ
એગ્રીકલ્ચર અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ કંપનીએ તેના રેલવે ઇક્વિપમેન્ટ બિઝનેસ ડિવિઝનને સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ લિમિટેડને 1,600 કરોડ રૂપિયામાં વેચશે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના શેરમાં 500% સુધીનો વધારો જોવા મળ્યો છે. કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 4,422 છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂ. 2,647.45 છે.
Most Read Stories