IND vs NZ : રોહિત શર્માએ કેએલ રાહુલ સહિત 3 ખેલાડીઓને બહાર કર્યા, પુણેમાં આવી છે ભારતની પ્લેઈંગ ઈલેવન

પુણે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો છે. સરફરાઝ ખાનના ટેલેન્ટ અને તેનું ફોર્મ રાહુલ સામે ભારે પડ્યું છે. રાહુલ સિવાય ભારતીય ટીમમાંથી વધુ 2 ખેલાડીઓ બહાર થયા છે. જાણો કોણ છે આ ખેલાડીઓ.

| Updated on: Oct 24, 2024 | 11:34 AM
 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ પુણેમાં રમાશે. આ ટેસ્ટ મેચમાં ટોસ ન્યુઝીલેન્ડે જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.ટોસ બાદ બંન્ને ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.

1 / 5
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર કર્યાની જાણકારી આપી હતી. રોહિત શર્માએ કહ્યું કે, કે.એલ રાહુલ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ પુણે ટેસ્ટનો ભાગ રહેશે નહિ. પ્લેઈંગ ઈલેવનમાં આ 3ના સ્થાને શુભમન ગિલ, આકાશદીપ અને વોશિંગ્ટન સુંદરે એન્ટ્રી કરી છે.

2 / 5
રાહુલનું પરફોર્મન્સ છેલ્લી ટેસ્ટમાં ખાસ હતું નહિ, તેમજ મોહમ્મદ સિરાજે પણ 7 ટેસ્ટ મેચમાં બીજી ઈનિગ્સમાં એક પણ વિકેટ લીધી નથી, કુલદીપ યાદવનું પણ પરફોર્મન્સ સારું રહ્યું નથી,

3 / 5
ગિલ ગરદનના દુખાવાને કારણે બેંગ્લુરુમાં પહેલી ટેસ્ટ રમી શક્યો ન હતો. તેના સ્થાને સરફરાઝ ખાનને તક મળી અને 150 રનની ઈનિગ્સ રમી હતી. જેનું પરિણામએ આવ્યું કે, પુણે ટેસ્ટમાં કેએલ રાહુલને બહાર થવું પડ્યું છે.

4 / 5
પુણે ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો, રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર અને આકાશ દીપ.

5 / 5
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો

111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ

ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક

g clip-path="url(#clip0_868_265)">