BSNLના આ સસ્તા પ્લાનનો કોઈ જવાબ નહીં ! રોજના 4 રુપિયાના રિચાર્જમાં 365 દિવસ મળશે ઈન્ટરનેટ અને કોલિંગની સુવિધા

BSNLની 4G અને 5G સેવાઓ માટે 1 લાખ નવા મોબાઈલ ટાવર લગાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, કંપનીએ તેના લાખો યુઝર્સને ખુશ કર્યા છે અને કહ્યું છે કે નજીકના ભવિષ્યમાં રિચાર્જ પ્લાન મોંઘો નહીં થાય.

| Updated on: Oct 24, 2024 | 1:06 PM
BSNL એ ખાનગી ટેલિકોમ કંપનીઓને ખુલ્લો પડકાર આપ્યો છે. સરકારી ટેલિકોમ કંપનીને રિવાઈન કરવા માટે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. BSNLનો નવો લોગો અને સ્લોગન 22 ઓક્ટોબર મંગળવારના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત 7 નવી સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. BSNLની 4G અને 5G સેવાઓ માટે 1 લાખ નવા મોબાઈલ ટાવર લગાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, કંપનીએ તેના લાખો યુઝર્સને ખુશ કર્યા છે અને કહ્યું છે કે નજીકના ભવિષ્યમાં રિચાર્જ પ્લાન મોંઘો નહીં થાય.

1 / 5
BSNL તેના યુઝર્સને સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. સરકારી ટેલિકોમ કંપની પાસે એક એવો સસ્તો પ્લાન છે, જેના માટે યુઝરને આખા મહિનામાં 140 રૂપિયાથી ઓછો ખર્ચ કરવો પડશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે એટલે કે આખા 1 વર્ષ માટે રિચાર્જનું કોઈ ટેન્શન રહેશે નહીં. વધુમાં, આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ, ફ્રી SMS અને ઇન્ટરનેટ ડેટા જેવા ફાયદા પણ મળે છે.

2 / 5
ભારત સંચાર નિગમ લિમિટેડનો આ રિચાર્જ પ્લાન 1,499 રૂપિયામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે અને તેમાં યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત, આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ આપવામાં આવે છે.

3 / 5
 BSNL ના આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં, વપરાશકર્તાઓને કુલ 24GB હાઇ સ્પીડ ડેટાનો લાભ મળે છે, જેના ઉપયોગ માટે કોઈ દૈનિક મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

4 / 5
BSNLનો આ પ્લાન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ વધારે ડેટાનો ઉપયોગ કરતા નથી અને કોલિંગ માટે તેમના નંબરનો ઉપયોગ કરે છે. જો તમે પણ સેકન્ડરી કનેક્શન માટે BSNL નંબરનો ઉપયોગ કરવા માંગો છો, તો આ તમારા માટે બેસ્ટ પ્લાન બની શકે છે. ખાનગી કંપનીઓ Airtel, Jio અને Vi તેમનો સૌથી સસ્તો 1 વર્ષનો પ્લાન 1,899 રૂપિયાથી ઓછામાં ઓફર કરી રહી નથી.

5 / 5
Follow Us:
ઉચ્છલમાં હોડીમાં નીકળી અંતિમ યાત્રા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થઇ શકે છે આકસ્મિક ધનલાભ

ગુજરાતવાસીઓને ફરી કરવો પડશે ગરમીનો સામનો

ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video

વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે

વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video

નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં

ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી

દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ

થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">