સાબુ અને તેલ બનાવતી કંપનીએ લીધો મોટો નિર્ણય, હવે આઈસ્ક્રીમ બિઝનેસને કરશે અલગ
HUL, દૈનિક જરૂરિયાતોનો સામાન વેચતી કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. દૈનિક આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી અગ્રણી FMCG કંપની HULએ તેના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા બાદ મોટો નિર્ણય લીધો છે. કંપની તેના આઈસ્ક્રીમ બિઝનેસને અલગ કરવાની યોજના બનાવી રહી છે.
Most Read Stories