Diwali Safety Tips : દિવાળીમાં આ વાતને ધ્યાનમાં રાખો અને બાળકો સાથે સલામતી સાથે ફટાકડાં ફોડો
દિવાળીનો તહેવાર આવવાને થોડા દિવસનો સમય બાકી રહ્યો છે. આ ખાસ તહેવાર પર ઘરને રોશનીથી શરણગારવામાં આવે છે. તેમજ ઘરે અવનવા પકવાનો પણ બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે બાળકોની સલામતીનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ.
Most Read Stories