પાકિસ્તાનમાં જન્મેલા આ ખેલાડીએ અન્ય દેશ માટે રમતા 33 બોલમાં સદી ફટકારી મચાવી તબાહી

સિકંદર રઝાનો જન્મ ભલે પાકિસ્તાનમાં થયો હોય પરંતુ તે ઝિમ્બાબ્વે માટે રમે છે અને હવે આ ખેલાડીએ T20 ઈન્ટરનેશનલ મેચમાં માત્ર 43 બોલમાં 133 રન બનાવ્યા છે. સિકંદર રઝાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા ક્વોલિફાયરમાં ગામ્બિયા સામે માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી. આ સદી સાથે સિકંદર રઝાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

| Updated on: Oct 23, 2024 | 8:56 PM
સિકંદર રઝાએ 33 બોલમાં સદી ફટકારીને T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો રોહિત શર્મા અને ડેવિડ મિલરનો રેકોર્ડ તોડ્યો હતો.

1 / 5
સિકંદર રઝા T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ઝિમ્બાબ્વેનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે.

2 / 5
સિકંદર રઝા ટેસ્ટ, ODI અને T20 એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ઝિમ્બાબ્વેનો પ્રથમ ક્રિકેટર છે.

3 / 5
સિકંદર રઝા ઝિમ્બાબ્વે માટે તમામ ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી છે.

4 / 5
સિકંદર રઝા ઝિમ્બાબ્વે માટે T20 ઈન્ટરનેશનલમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ ખેલાડી છે. (All Photo Credit : PTI / Getty Images)

5 / 5
Follow Us:
ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ કરાયું જાહેર, જુઓ Video

વડોદરાની મહિલાનો ડિજિટલ અરેસ્ટનો વીડિયો આવ્યો સામે

વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video

નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં

ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી

દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ

થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી

Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો

આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત

g clip-path="url(#clip0_868_265)">