Hyundaiની દિવાળી ગિફ્ટ, આ 4 ગાડી પર મળી રહ્યું છે રૂપિયા 80 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ

જો તમે નવી Hyundai કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમને Hyundai કંપનીની નવી કાર ખરીદવાથી 80 હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે છે. કંપની તેના 4 મોડલ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કંપની તેના કયા મોડલ પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

| Updated on: Oct 23, 2024 | 7:53 PM
દિવાળી પર નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Hyundai તેના ગ્રાહકોને 80 હજાર રૂપિયા સુધીના બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ આપી રહી છે. Hyundai નવા હેચબેક અને SUV મોડલ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

1 / 5
Hyundaiની સબ-કોમ્પેક્ટ SUV Hyundai Venue પર 80,629 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. આ સિવાય 21,628 રૂપિયાની આ SUVનું એક્સેસરીઝ પેકેજ 5,999 રૂપિયામાં મળી રહ્યું છે. આ SUVની કિંમત 7.94 લાખ (એક્સ-શોરૂમ) થી 13.53 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) છે.

2 / 5
6 એરબેગ્સ સાથે આવતી Hyundai Exter SUV પર 42,972 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. આ સિવાય 17,971 રૂપિયાનું એસેસરીઝ પેકેજ 4,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ સસ્તી Hyundai SUVની કિંમત 5.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી લઈને 10.42 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

3 / 5
Hyundaiના Grand i10 Nios મોડલ પર 58 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ કારની કિંમત 5.92 લાખરૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે, આ કિંમત આ કારના બેઝ વેરિઅન્ટ માટે છે. તો ટોપ વેરિઅન્ટની કિંમત 8.56 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી છે.

4 / 5
Hyundai i20 પર તમને 55 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ કારની કિંમત 7.04 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી 11.20 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

5 / 5
Follow Us:
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે

ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે

ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ

પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના

દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા

ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી

ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી

Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત

g clip-path="url(#clip0_868_265)">