24 ઓકટોબર 2024

ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ

ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન રાની રામપાલે નિવૃત્તિની જાહેરાત કરી

Pic Credit - GETTY/Instagram  

રાની રામપાલની 16 વર્ષ લાંબી કારકિર્દીનો આવ્યો અંત

Pic Credit - GETTY/Instagram  

રાનીની કપ્તાનીમાં 2017 એશિયન કપ, 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો

Pic Credit - GETTY/Instagram  

રાનીની કપ્તાનીમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય હોકી ટીમ ચોથા ક્રમે રહી હતી

Pic Credit - GETTY/Instagram  

રાની રામપાલે વર્ષ 2008માં 14 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું

Pic Credit - GETTY/Instagram  

રાની રામપાલે ભારત માટે કુલ 254 મેચ રમી અને  205 ગોલ કર્યા

Pic Credit - GETTY/Instagram  

રાની રામપાલે નિવૃત્તિની જાહેરાત કરતા ખાસ મેસેજ લખી પોસ્ટ લખી

Pic Credit - GETTY/Instagram  

રાની રામપાલ અર્જુન એવોર્ડ, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

Pic Credit - GETTY/Instagram