AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનના ડબ્બા અને એન્જિન પર આ બફર કેમ લગાવવામાં આવે છે, શું તમે જાણો છો

ભારતીય રેલવેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. ભારતમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો ટ્રેનમાં સફર કરે છે. તમે પણ ટ્રેનમાં બેસી મુસાફરી કરી હશે પરંતુ શું તમે જાણો છો કો ટ્રેનના ડબ્બામાં અને એન્જિન પર બફર કેમ લાગેલા હોય છે. તો ચાલો જાણીએ.

| Updated on: Feb 23, 2025 | 11:12 AM
Share
ભારતમાં દરરોજ લાખોની સંખ્યામાં યાત્રિકો મુસાફરી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, ટ્રેનના ડબ્બા અને એન્જિનની આગળ બફર કેમ લગાવવામાં આવે  છે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

1 / 5
 તમને જણાવી દઉએ કે, આને બફર કહેવાય છે. તેનો ઉપયોગ ટ્રેન ચાલતી વખતે અને અટકતી વખતે થતા ઝટકાઓને ઘટાડવા માટે થાય છે.

2 / 5
બફર એન્જિન અને બોગી બંનેના છેડા પર ફીટ કરવામાં આવે છે.  આ એન્જિન અને બોગી અથડાતી વખતે થતા ઝટકાને ઓછા કરે છે.

3 / 5
કહેવામાં આવે છે કે, ભારતીય રેલવેનો ઈતિહાસ અંદાજે 200 વર્ષ જૂનો છે.વર્ષ 1853માં મુંબઈ વચ્ચે પ્રથમ ટ્રેન ચલાવવામાં આવી હતી.

4 / 5
થોડા મહિના પહેલા બિહારના બરૌની જંક્શન પર કામકાજ દરમિયાન રેલ્વે કર્મચારી એક એન્જિન અને કોચ બફર વચ્ચે ફસાઈ ગયો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતુ.

5 / 5

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">