Stock Split: 5 ભાગમાં વહેંચાશે આ સ્ટોક, 1 બોનસ શેર પણ આપશે, જાણો રેકોર્ડ ડેટ
આ શેરની કિંમત 50 રૂપિયાથી ઓછી છે. કંપનીએ શેર વિતરણ અને બોનસ શેરની જાહેરાત કરી છે. કંપની લાયકાત ધરાવતા રોકાણકારોને બોનસ તરીકે એક શેર આપી રહી છે. જેની રેકોર્ડ તારીખ આગામી સપ્તાહની છે. 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 29.85 છે. કંપનીનું લો લેવલ 10.50 રૂપિયા છે.
Most Read Stories