સાડીમાંથી સુંદર ડ્રેસ કેવી રીતે બનાવી શકાય જાણો મિતાલી મયેકર પાસેથી

3 Jan 2025

Created By: Mina Pandya

જૂની સાડીઓનું શું કરવુ એ દરેક મહિલા માટે મોટો પ્રશ્ન હોય છે

સાડીમાંથી સુંદર ડ્રેસ બનાવવાની ડિઝાઈન અંગે આજે આપને જણાવશું.

તમે મિતાલી મયેકર સાયલી સંજીવના ઈન્સ્ટાગ્રામ પેજ પર આવી સુંદર ડિઝાઈન જોઈ શકો છો. 

સુંદર સ્કર્ટ ,સાડીના લેયરમાંથી ટોપ અને લેફ્ટઓવર ફેબ્રિક સાથે ટાંકવામાં આવે છે

જો તમારી પાસે ખાના સાડી છે તો તેમાંથી સુંદર કુર્તી પણ સીવી શકાય છે

તમે સાડીમાંથી બનાવેલા આ સુંદર ડ્રેસને અનેક ટ્રે઼ડિશનલ વેરમાં પહેરી શકો છો

તમે સાડીમાંથી બનાવેલા આ સુંદર ડ્રેસને અનેક ટ્રે઼ડિશનલ વેરમાં પહેરી શકો છો