3.1.2025

જુની સાડીમાંથી બનાવો નવી ડિઝાઇનના ડ્રેસ, જુઓ photo

Image -Social Media

ઘણીવાર પ્રશ્ન થાય છે કે જુની સાડીનું શું કરવું?

ઘણી અભિનેત્રીઓએ સાડીમાંથી બનાવેલા ડ્રેસ પહેરતી હોય છે

 ઈન્સ્ટાગ્રામ પર તમે આવી ઘણી ડિઝાઈન જોઈ શકો છો.

સાડીથી બનેલું ટોપ અને અવનવી ડિઝાઇનના ડ્રેસ ફેશન પ્રમાણે બનાવી શકાય છે.

જો તમારી પાસે આવી જુની સાડી છે તો, તમે ચણિયાચોળી, કે નાના બાળકોના કપડા પણ બનાવી શકો છો.

તહેવાર કે લગ્ન પ્રસંગમા આ રીતે બનાવેલા કપડા ખુબ સુંદર લાગે છે