Twin Tower પહેલા આ ઈમારતો જમીનદોસ્ત કરવી પડી હતી, આંખના પલકારામાં ઇમારત બની ગઇ હતી કાટમાળ, જુઓ તસવીરો
સુપરટેક ટ્વીન ટાવર્સ એ પહેલી ઇમારત નથી જેને તોડી પાડવામાં આવી હોય. આ પહેલા પણ દુનિયાભરમાં આવી અનેક ઈમારતોનો જન્મ થયો હતો, જેને અલગ-અલગ કારણોસર તોડી પાડવામાં આવી હતી.
Most Read Stories