શા માટે  વારંવાર નિષ્ફળ જાય છે IVF?

05 એપ્રિલ, 2025

IVF ટેક્નોલોજી એવા લોકો માટે વરદાન છે જેઓ બાળકો પેદા કરી શકતા નથી. આ પ્રક્રિયા તેમને માતાપિતા બનવાની તક આપે છે,પરંતુ કેટલીક વાર તેમા સફળતા મળતી નથી.

IVFમાં પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના એગને લેબમાં મિક્સ કરવામાં આવે છે. આ પ્રક્રિયા લેબની અંદર થાય છે.

ગર્ભાધાન પછી, ગર્ભને સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે જેથી તે બાળકમાં વિકાસ કરી શકે.

IVF દરમિયાન માત્ર 30% એમ્બ્રોયોને ગર્ભધારણની તક હોય છે.એક નવો ટેસ્ટ ગર્ભની પસંદગીમાં મદદ કરશે અને સફળતાનો દર વધારશે.

આ નવો ટેસ્ટ ભ્રૂણની પસંદગીમાં મદદ કરશે અને વર્તમાન ટેક્નોલોજી કરતાં બે તૃતીયાંશ ઓછા ખર્ચે ઉપલબ્ધ થશે, જેનાથી વધુ યુગલોને ફાયદો થશે.

ચાલીસ વર્ષ પહેલાં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો હતો જેણે નિઃસંતાન દંપતીઓને એવી આશા આપી હતી કે સંતાન પ્રાપ્તિની આશા માટે હતાષ થવાની જરૂર નથી.

IVF માં નિષ્ફળતાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ગર્ભની ગુણવત્તા, ગર્ભાશયની સમસ્યાઓ અથવા પુરુષોમાં શુક્રાણુની ઓછી ગુણવત્તા.

Nurse Covid GIF

Nurse Covid GIF

35 વર્ષ પછી, સ્ત્રીઓમાં એગની ગુણવત્તામાં ઘટાડો થવા લાગે છે. IVF ની સફળતા માટે પુરુષોમાં શુક્રાણુની ગુણવત્તા પણ મહત્વપૂર્ણ છે.

Sperm Gif GIF

Sperm Gif GIF

35 વર્ષ પછી,સ્ત્રીઓમાં એગની ગુણવત્તામાં ઘટાડો થવા લાગે છે. IVF ની સફળતા માટે પુરુષોમાં શુક્રાણુની ગુણવત્તા પણ મહત્વપૂર્ણ છે.