2 જાન્યુઆરી 2025

મનુ ભાકર-ડી ગુકેશને  ખેલ રત્ન એવોર્ડ જીતવા પર કેટલા રૂપિયા મળશે?

દેશના સૌથી મોટા  ખેલ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની  જાહેરાત કરવામાં આવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ખેલ રત્ન એવોર્ડ માટે વિવિધ રમતોના 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પેરિસ ઓલિમ્પિકમાં  2 બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ  ડી ગુકેશને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પેરિસ ઓલિમ્પિકમાં  બ્રોન્ઝ મેડલ જીતનાર  ભારતીય હોકી ટીમના કેપ્ટન  હરમનપ્રીત સિંહને  ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પેરિસ પેરાલિમ્પિક્સમાં  ગોલ્ડ મેડલ જીતનાર એથ્લેટ પ્રવીણ કુમારને  ખેલ રત્ન એવોર્ડથી  સન્માનિત કરવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ચારેય ખેલાડીઓને  ટ્રોફી અને પ્રમાણપત્રની સાથે  25 લાખ રૂપિયા ઈનામ તરીકે  આપવામાં આવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલા પુરસ્કારની ઈનામી રકમ 7.5 લાખ રૂપિયા હતી પરંતુ 2020માં તેને વધારીને  25 લાખ કરવામાં આવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM