Swiggy IPO : કેટલા રૂપિયા હશે એક શેરની કિંમત, અહીં જાણો A ટુ Z માહિતી
IPO દસ્તાવેજો અનુસાર, તાજા ઈશ્યુમાંથી રૂપિયા 137.41 કરોડનો ઉપયોગ પેટાકંપની સ્કૂટીના દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત, રેપિડ કોમર્સ ઝોનમાં સ્કૂટીના ડાર્ક સ્ટોર નેટવર્કને વિસ્તારવા માટે રૂપિયા 982.40 કરોડનું રોકાણ કરવામાં આવશે.
Most Read Stories