28 ઓકટોબર 2024

સૌથી વધુ સદી ફટકારનાર ઓપનર કોણ છે?

ઓપનિંગમાં સૌથી વધુ  સદી ફટકારવા મામલે  સચિન તેંડુલકર નંબર-1 નથી

Pic Credit - AFP/PTI/Insta/Getty

ઓપનર તરીકે સૌથી વધુ  સદી ફટકારનાર બેટ્સમેન રોહિત શર્મા પણ નથી

Pic Credit - AFP/PTI/Insta/Getty

ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર ઓપનર તરીકે સૌથી વધુ  સદી ફટકારનાર ઓપનર છે

Pic Credit - AFP/PTI/Insta/Getty

ડેવિડ વોર્નરે ત્રણેય ફોર્મેટમાં ઓપનર તરીકે  કુલ 49 સદી ફટકારી

Pic Credit - AFP/PTI/Insta/Getty

વોર્નરે ODIમાં 22 સદી  ટેસ્ટમાં 26 સદી  T20માં 1 સદી ફટકારી હતી

Pic Credit - AFP/PTI/Insta/Getty

બીજા સ્થાને સચિન તેંડુલકર સચિને ઓપનર તરીકે  45 સદી ફટકારી છે

Pic Credit - AFP/PTI/Insta/Getty

ઓપનર તરીકે 43 સદી સાથે રોહિત શર્મા ત્રીજા સ્થાને છે

Pic Credit - AFP/PTI/Insta/Getty

સચિન તેંડુલકર, રોહિત શર્મા, ડેવિડ વોર્નર ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ બેટ્સમેન છે

Pic Credit - AFP/PTI/Insta/Getty