સુરત : પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય માટે પોલીસ કમિશનરે નવતર અભિગમ અપનાવ્યો, જુઓ તસવીર

સુરત : દિવાળી ટાણે પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તે માટે કમિશનર અજય તોમરે નવતર અભિગમ અપનાવ્યો છે. સુરત શહેરના પોલીસ કમિશનર પોલીસ કાફલા સાથે શહેરના માર્ગ ઉપર સાઇકલિંગ શરૂ કર્યું છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Nov 04, 2023 | 9:51 AM
દિવાળી ટાણે પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તે માટે કમિશનર અજય તોમરે નવતર અભિગમ અપનાવ્યો છે. સુરત શહેરના પોલીસ કમિશનર પોલીસ કાફલા સાથે શહેરના માર્ગ ઉપર સાઇકલિંગ શરૂ કર્યું છે.

1 / 6
પોલીસ કમિશનર અજય તોમરે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં જાતે રાઉન્ડ લઈ સમસ્યાઓનો તાગ પણ મેળવી રહ્યા છે.

2 / 6
શુક્રવારે રાત્રે તેઓએ રાજમાર્ગ પર 30 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે સાઇકલિંગ કર્યું હતું.

3 / 6
પોલીસ કમિશનરે મહિધરપુરા અને હીરા બજારમાં લોકો સાથે વાતચીત કરી લોકોને પડતી તકલીફો અને સમસ્યાઓ સાંભળી હતી.

4 / 6
સુરતના કાપડ બજાર વિસ્તાર, હીરા બજાર વિસ્તાર, આંગડિયા પેઢીઓ તથા વીઆઇપી રોડ અને વેસુ રોડ ઉપરાંત ચૌટા બજાર જેવા વિસ્તારમાં પોલીસને સતર્ક અને જનઉપયોગી કાર્ય માટે તાકિદ કરી છે

5 / 6
સુરત શહેરના જે તે ઝોન ના DCP અધિકારી અને સ્થાનિક પોલીસ સાથે રાખી પેટ્રોલિંગ કરવામાં આવે છે.સ્થાનિક લોકોને મળી સમસ્યા બાબતે ચર્ચા કરવામાં આવે છે બાદમાં જેતે અધિકારીને નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવે છે.

6 / 6
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત

Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">