રોકાણકારો શનિવારે શેરબજારમાં કરી શકશે ટ્રેડિંગ, જાણો કેટલા વાગ્યે કરી શકાશે શેરનું ખરીદ-વેચાણ
શેરબજાર આ અઠવાડિયે પણ શનિવારે ખુલવા જઈ રહ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જે આપત્તિ પુનઃપ્રાપ્તિ સ્થળ પર ઇન્ટ્રાડે સ્વિચ-ઓવર માટે વિશેષ સત્રનું આયોજન કર્યું છે. આ સમયગાળા દરમિયાન, શનિવારે બે સત્ર હશે - પહેલું સવારે 9:15 થી 10 અને બીજું સવારે 11:30 થી બપોરે 12:30 સુધી.
Most Read Stories