ISRO ની સપ્લાયર કંપનીનો ખૂલ્યો IPO, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 100 રૂપિયાથી વધારે
જ્યોતિ CNC ઓટોમેશન કંપનીનો IPO રોકાણકારો આજથી ભરી શકે છે. ગઈકાલે 8 જાન્યુઆરીએ IPO એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખુલ્લો હતો. કંપની એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 448 કરોડ રૂપિયા એકઠા કરવામાં સફળ રહી છે. કંપનીએ શેર દીઠ 331 રૂપિયાના ભાવે 1,35,27,190 શેરની ફાળવણી કરી હતી.
Most Read Stories