Profit: આ બેંકના નફામાં બમ્પર ઉછાળો, નિષ્ણાતોએ દિવાળી પર શેર ખરીદવાની આપી સલાહ
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કની કુલ આવક વધીને રૂ. 47,714 કરોડ થઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 40,697 કરોડ હતી. તમને જણાવી દઈએ કે 20 સપ્ટેમ્બરે શેર 1,361.35 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.
Most Read Stories