Tennis: ટેનિસ સ્ટાર સિમોના હાલેપે 12 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે શરુ કરી જીવનની નવી ઇનીંગ, જુઓ ખૂબસૂરત તસ્વીરો

વિશ્વ નંબર વન રહી ચૂકેલી ટેનિસ દિગ્ગજ સિમોના હાલેપે (Simona Halep) રોમાનિયામાં 41 વર્ષના ઉદ્યોગપતિ ટોની લુરુક (Toni Luruc) સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 5:39 PM
ટેનિસમાં વિશ્વ નંબર વન સ્થાન પર રહી ચૂકેલી અને દિગ્ગજ સિમોના હાલેપે (Simona Halep) લગ્નના બંધને બંધાઇ ચૂકી છે.   29 વર્ષીય રોમાનિયન સ્ટારે રોમાનિયામાં તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ ટોની લુરક (Toni Luruc) સાથે લગ્ન કર્યા. સ્ટાર પ્લેયરે   ખાસ દિવસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

1 / 6
ગયા અઠવાડિયે, હાલેપે જાહેર કર્યું હતુ કે તે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. યુએસ ઓપનથી પરત ફરતા ઓટોપેનીએ ચાહકોને એરપોર્ટ   પર લગ્ન વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું, 'તે એક સુંદર ઘટના છે. હું ખૂબ જ લાગણીશીલ છું. આ ગ્રાન્ડ સ્લેમ જીતવા કરતાં અલગ   લાગણીઓ છે, ટેનિસ ટેનિસ રહેશે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે અને હું ખુશ છું કે તે થઈ રહ્યું છે.

2 / 6
સિમોના હાલેપે સુંદર એમ્બ્રોડરી વાળુ ગાઉન પહર્યુ હતુ. જેમાં તે એકદમ ખૂબસૂરત દેખાઇ રહી હતી. જ્યારે તેના પતિ ટોનીએ આઇરુક બ્લેક   બો ટાઇ સાથે થ્રી પીસ સૂટમાં હતો. સુંદર તસ્વીરોને તેઓએ સોશિયલ મીડીયામાં શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.

3 / 6
સિમોના હાલેપના પતિ ટોની, એક બિઝનેસમેન છે. તેમના લગ્નમાં મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર,   મહેમાનોની યાદીમાં ઇલી નાસ્તાસ અને ઇઓન તિરિયાક જેવા ખેલાડીઓ, તેમજ રાષ્ટ્રપતિ ક્લોઝ ઇઓહાનીસ પણ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા   હતા છે.

4 / 6
સિમોના હાલેપે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો ન હતો. ઈજાને કારણે તેણે આ નિર્ણય લીધો. ઈજા બાદ તેણે યુએસ ઓપનમાં ભાગ લીધો   હતો. અહીં પણ તે માત્ર ત્રીજા રાઉન્ડમાં જ પહોંચી શકી હતી. તેણીને યુક્રેનની એલિના સ્વિટોલીનાએ 6-3, 6-3 થી હરાવી હતી.

5 / 6
સિમોના હાલેપ રોમાનિયાની મહાન ટેનિસ ખેલાડીઓમાંની એક છે. તેણે અત્યાર સુધી બે ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તેણે પ્રથમ ગ્રાન્ડ સ્લેમ   2018 માં ફ્રેન્ચ ઓપનના રૂપમાં અને બીજો 2019 માં વિમ્બલ્ડન ચેમ્પિયનશિપના રુપમાં જીત્યો હતો. સિમોના 2017 અને 2019 ના વર્ષોમાં   ડબલ્યુટીએ સિંગલ્સમાં નંબર 1 પર હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">