Paris Olympics 2024 : 140 કરોડ ભારતીયોને ફરી એકવાર ગોલ્ડન બોય પાસે ગોલ્ડ મેડલની આશા, જુઓ ફોટો

જો નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે છે, તો તે ઓલિમ્પિક વ્યક્તિગત કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પણ બની જશે. ભારતનો 'ગોલ્ડન બોય' નીરજ ચોપરા આવતીકાલે એક્શનમાં જોવા મળશે.

| Updated on: Aug 05, 2024 | 5:51 PM
ભારતના ખાતામાં હજુ પણ મેડલ આવી શકે છે. આ વખતે ગોલ્ડન બોય પાસે સૌને મેડલની આશાા છે. જેવલિન થ્રોઅર નીરજ ચોપરા મંગળવારે એક્શનમાં આવશે. નીરજ ચોપરા મંગળવાર 6 ઓગ્સ્ટના રોજ ક્વોલિફિકેશન મેચ રમશે.

1 / 5
 જો નીરજ ચોપરા ક્વોલિફાય થઈ જાય છે તો 8 ઓગ્સ્ટના રોજ ફાઈનલ રમશે. ભારતીય એથલેટિક્સ માટે અનેક ઈતિહાસ રચી ચૂકેલ નીરજ ચોપરા ફરી એકવખત પોતાના ભાલાથી ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવા માંગશે. કારણ કે, 140 કરોડ ભારતીયને નીરજ પાસે ગોલ્ડ મેડલની આશા છે.

2 / 5
 જો નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતે છે તો ઓલિમ્પિકના ઈતિહાસમાં મેડલ જાળવી રાખનાર પાંચમો ખેલાડી બની જશે. આ સાથે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં 2 ગોલ્ડ મેડલ જીતનાર પહેલો ભારતીય ખેલાડી બનશે.

3 / 5
 જે ચાહકો જેવલિન થ્રોનું ઓનલાઈન સ્ટ્રીમિંગ જોવા માંગે છે , તે ચાહકો જિઓ સિનેમાં પર મફતમાં નીરજ ચોપરાની ઈવેન્ટ જોઈ શકે છે. તેમજ પેરિસ ઓલિમ્પિક 2024ને લગતી તમામ માહિતીની અપટેડ ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર જોઈ શકો છો.

4 / 5
ભારતીય મૂળના વિઝા સ્ટાર્ટઅપના CEOએ મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે જો નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાનું ટાઇટલ બચાવવામાં સફળ થશે તો તેની કંપની દરેકને ફ્રી વિઝા આપશે. મોહક નાહટાએ નીરજ ચોપરાના પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર પોતાના યુઝર્સને એક દિવસ માટે બધા દેશોમાં ફ્રી વિઝા આપવાની જાહેરાત કરી છે. સીઈઓ મોહક નાહટા છે, એટલિસના સ્થાપક, જેમણે LinkedIn પર આ જાહેરાત કરી છે. હવે તેની પોસ્ટ વાયરલ થઈ રહી છે.

5 / 5
Follow Us:
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

g clip-path="url(#clip0_868_265)">