Paris Olympics 2024 : જેવલિન થ્રો શું છે, તેના નિયમો અને કારકિર્દી કેવી રીતે બનાવશો ? જાણો

Neeraj Chopr : આખો દેશ નીરજ ચોપરાને પેરિસ ઓલિમ્પિક 2022માં મેડલ જીતતો જોવા માંગે છે. તો નીરજ ચોપડાની એક્શન પહેલા ચાલો જાણીએ તેના ભાલાનું વજન શું હોય છે તેમજ ભાલાફેંકની રમતના નિયમો શું હોય છે.

| Updated on: Aug 01, 2024 | 2:49 PM
નીરજ ચોપરાએ જે રમતમાં આ ઈતિહાસ રચ્યો છે તેના વિશે સામાન્ય રીતે લોકો બહુ ઓછા જાણે છે. તો ચાલો આજે અમે તમને આ ગેમ સાથે જોડાયેલા નિયમો વિશે જણાવીએ. આ રમત સરળ લાગે છે પરંતુ તેના માટે એકાગ્રતાની જરૂર હોય છે.

1 / 10
પેરિસ ઓલિમ્પિકમાં કેટલીક એવી રમતો છે જેના વિશે લોકો જાણતા નથી,જો તમે પણ નીરજ ચોપરાની જેમ જેવલિનમાં કરિયર બનાવવા માંગો છો તો આજે તેના જણાવીશું.

2 / 10
પેરિસ ઓલિમ્પિક 2024માં નીરજ ચોપડાની એક્શનની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. પરંતુ આ પહેલા તેના વિશે જાણાવા માટે સૌ કોઈ સર્ચ કરી રહ્યું છે. જેમાં ઓલિમ્પિકમાં તેના મેચનું શેડ્યુલથી લઈ તેના ડાયટ પ્લાન અને રેકોર્ડ પણ સામેલ છે. તો ચાલો જાણીએ ભાલાનું વજન અને તેની લંબાઈ કેટલી હોય છે. તેમજ ભાલા ફેંકના નિયમો શું હોય છે

3 / 10
ભાલા ફેંકને જેવલિન થ્રો પણ કહેવામાં આવે છે.ઓલિમ્પિક્સમાં જેવલિન થ્રોનો ઇતિહાસ ખુબ જુનો છે. ભાલાનું વજન અને લંબાઈ અલગ અલગ હોય છે. જેમાં પુરુષના ભાલાનું વજન 800 ગ્રામ હોય છે તમજ લંબાઈ 2.6 થી 2.7 મીટરની હોય છે. મહિલાઓની રમતમાં ભાલાનું વજન 600 ગ્રામ અને લંબાઈ 2.2 થી 2.3 મીટર હોય છે.

4 / 10
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નીરજ ચોપરાનો ભાલો 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓનલાઈન સ્ટોર્સ પર ભાલાની કિંમત 930 રૂપિયાથી લઈને 80,000 રૂપિયા સુધીની છે.એથ્લેટ્સે જેવલિન ફેંકતી વખતે ફાઉલ લાઇનની પાછળ રહેવું જરુરી છે.

5 / 10
 ભાલા ફેકવાના નિયમો પણ હોય છે. જે સ્થળ હોય છે તેને રનવે કહેવામં આવે છે. ભાલાને એક જ હાથે પકડવાનો હોય છે. હાથમાં મોંજા પહેરવાની પરવાનગી આપવામાં આવતી નથી. ભાલાને ખંભા ઉપર રાખી ફેંકવાનું હોય છે. ભાલો જેટલું દુર જાય તેટલા નંબર મળે છે.

6 / 10
ભારતમાં સફળ ભાલા ફેંકનાર બનવા માટે તમારે પહેલા જિલ્લા, પછી રાજ્ય અને પછી રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવું પડશે. તેનો અર્થ એ છે કે, દરેક અન્ય રમતની જેમ, તમે જેવલિનમાં પણ સ્ટેપ બાય સ્ટેપ એક સફળ ખેલાડી બની શકો છો. એકવાર તેમના નામની ઘોષણા થઈ જાય, રમતવીરોએ એક મિનિટની અંદર થ્રો કરવાનો હોય છે.

7 / 10
 એકવાર તમે નેશનલ જીતી લો, પછી રાષ્ટ્રીય કોચ તમને વધુ તાલીમ આપશે. આ રમતમાં ફુડ, ફિટનેસ અને તમારું કોચિંગ સારું હોવું જોઈએ. ખાસ કરીને જેવલિન માટે શારીરિક તંદુરસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમારે નિયમિતપણે જીમમાં પરસેવો પાડવો પડશે.

8 / 10
ભાલાથી માત્ર જમીન પર નિશાન બનાવવાની જરૂર છે અને એ જરૂરી નથી કે તે જમીનમાં ચોંટી જાય. નીરજ ચોપરાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તે આ રમત માટે તેના ઘરથી 17 કિલોમીટર દૂર ટ્રેનિંગ માટે જતો હતો.

9 / 10
આખો દેશ પેરિસ ઓલિમ્પિક 2024માં નીરજ ચોપરાને ભાલા ફેંકવાની રાહ જોઈ રહ્યો છે. નીરજ ચોપરા ગ્રુપ Aમાં છે. ગ્રુપ Aનો ક્વોલિફિકેશન રાઉન્ડ 6 ઓગસ્ટે બપોરે 1:50 વાગ્યે શરૂ થવાનો છે. જો નીરજ ચોપરા ક્વોલિફિકેશન રાઉન્ડ માટે ક્વોલિફાય થાય છે તો તેની ફાઈનલ મેચ 8 ઓગસ્ટે યોજાશે.

10 / 10
Follow Us:
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ

ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા

YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ

ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">