AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની વિજયી શરુઆત, પ્રથમ દિવસે જોવા મળ્યા ધમાકેદાર ગોલ

Hockey World Cup 2023 : આજથી ઓડિશામાં હોકી વર્લ્ડ કપની ધમાકેદાર શરુઆત થઈ છે. ભારતમાં સતત બીજીવાર હોકી વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. પ્રથમ દિવસે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની હોકી ટીમે વિજયી શરુઆત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 8:12 PM
Share
ઓડિશાના ભુવનેશ્વર અને રાઉરકેલામાં આજથી  હોકી વર્લ્ડ કપ 2023ની શરુઆત થઈ છે. હાલમાં જ ઓડિશામાં તેની ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં દિશા અને રણબીરસિંહ જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ સેરેમનીમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટ્ટનાયક પણ જોવા મળ્યા હતા.

1 / 5
ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં આજે હોકી વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ આર્જેન્ટિના અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં આર્જેન્ટિનાની ટીમે 1-0થી જીત મેળવી છે. સાઉથ આફ્રીકા સામે મેચમાં જીત સાથે જ આર્જેન્ટિનાની ટીમ 3 પોઈન્ટ સાથે જ પુલ- Aમાં આગળ ચાલી રહી છે. આ મેચ બપોરે 1 વાગ્યે શરુ થઈ હતી.

2 / 5
રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યે ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 8-0થી ધમાકેદાર જીત મેળવી હતી.

3 / 5
બિરસા મુંડા સ્ટેડિયમમાં સાંજે 5 વાગ્યે ઈંગ્લેન્ડ અને વેલ્સ ત્રીજી મેચ  વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે 5-0થી ધમાકેદાર જીત મેળવી હતી. વેલ્સની ટીમ પ્રથમ વખત હોકી વર્લ્ડ કપ રમી રહી હતી.

4 / 5
હાલમાં જ હોકી વર્લ્ડ કપ માટે દુનિયાના સૌથી મોટા હોકી સ્ટેડિયમમાંથી એક એવા Birsa Munda stadiumનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">