AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA Awards 2023 : મેસ્સીએ જીત્યો શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ, આર્જેન્ટિનાના ફેન્સને મળ્યો The Best Fan award

FIFA Awards 2023 Highlights : ગઈ કાલે ફિફા એવોર્ડની અલગ અલગ કેટગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હાલની ચેમ્પિયન ટીમ આર્જેન્ટિના દબદબો રહ્યો હતો. જણાવી દઈએ કે ફિફા દ્વારા આ એવોર્ડ વોટિંગને આધારે આપવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 8:35 AM
Share
શ્રેષ્ઠ પુરૂષ ખેલાડી: લિયોનેલ મેસ્સી. તેના નેતૃત્વમાં આર્જેન્ટિના 2022માં ફિફા વર્લ્ડ કપ જીતી હતી. તે દુનિયાના મહાન ફૂટબોલર્સમાંથી એક છે.

1 / 5
શ્રેષ્ઠ પુરૂષ કોચનો એવોર્ડ આર્જેન્ટિના કોચ લિયોનેલ સ્કેલોનીને મળ્યો હતો. જ્યારે બેસ્ટ ફેનનો એવોર્ડ પણ આર્જેન્ટિનાને નામે રહ્યો હતો. ફેન્સના સપોર્ટ અને કોચની કોચિંગને કારણે આર્જેન્ટિના ફૂટબોલ ટીમ ચેમ્પિયન બની હતી.

2 / 5
શ્રેષ્ઠ મહિલા કોચ: સરિના વિગમેન અને શ્રેષ્ઠ મહિલા ખેલાડી: એલેક્સિયા પુટેલાસ.

3 / 5
શ્રેષ્ઠ પુસ્કાસ એવોર્ડ: માર્સીન ઓલેકસી અને શ્રેષ્ઠ પુરૂષ ગોલકીપર: આર્જેન્ટિનાના એમિલિઆનો 'દીબુ' માર્ટિનેઝને નામે થયો હતો.

4 / 5
શ્રેષ્ઠ ફેર પ્લે એવોર્ડ: લુકા લોચોશવિલી અને બ્રાઝિલના મહાન ફૂટબોલર સ્વ. પેલેને ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">