Sovereign Gold Bond : સોનાની ખરીદી ઉપર સસ્તી કિંમત સહીત આ ફાયદાઓ મળી રહ્યા છે, શું તમે ખરીદ્યું RBI નું સોનું?
SGB પેપર ગોલ્ડ હોવાને કારણે ફિઝિકલ ગોલ્ડનો અસરકારક વિકલ્પ સાબિત થયો છે. રોકાણકારો કોઈપણ જાળવણી ખર્ચ અને મુશ્કેલી વિના સોનામાં રોકાણ કરી શકે છે. ફિઝિકલ ગોલ્ડની સરખામણીમાં આમાં લિક્વિડિટી સરળ છે.
Most Read Stories