Future Stocks for 27th Aug : શેરબજારમાં ટાટા અને મહિન્દ્રાની કંપની સહિતના 17 Stock જેમા થશે મોટો નફો ! જાણો વિગત

મંગળવાર તારીખ 27 ઓગસ્ટ 2024 માટે આ 18 F&O સ્ટોક છે, જે આગામી થોડા દિવસોમાં કમાણી કરાવશે. આમાં TATACONSUM, HINDALCO, JINDALSTEL, VEDL, NTPC, ONGC, જેવા શેર રોકાણકારો માટે હોટ ફેવરીટ કહી શકાય. આ શેરમાં મોટા નફાની પ્રબળ સંભાવના છે. ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

| Updated on: Aug 27, 2024 | 12:02 AM
HCL Technologies Limited, HCLTech તરીકે વ્યવસાય કરે છે, તે એક ભારતીય બહુરાષ્ટ્રીય કોર્પોરેશન છે જે માહિતી ટેકનોલોજી સેવાઓ, કન્સલ્ટિંગ અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગમાં વિશેષતા ધરાવે છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 1,731.95 પર બંધ થયો હતો. આ શેરમાં ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે. જે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે.

1 / 18
ONGC : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એક ભારતીય સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની છે. ઓએનજીસીને 2016માં, ફોરચ્યુન ગ્લોબલ 500 દ્વારા વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદીમાં367 મું સ્થાન મળ્યું હતું. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 328.35 પર બંધ થયો હતો. જે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે. કારણ કે આ શેરમાં ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

2 / 18
NTPC : નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ તેની પેટાકંપનીઓ/ સહયોગીઓ અને સંયુક્ત સાહસો સાથે મુખ્યત્વે રાજ્ય પાવર યુટિલિટીઝને બલ્ક પાવરના ઉત્પાદન અને વેચાણમાં સામેલ છે. જૂથના અન્ય વ્યવસાયમાં કન્સલ્ટન્સી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને દેખરેખ, ઊર્જા વેપાર, તેલ અને ગેસ સંશોધન અને કોલ માઇનિંગનો સમાવેશ થાય છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 414.90 પર બંધ થયો હતો. ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર શેરમાં ખૂબ જ સારી સ્થિતિ છે. જે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે.

3 / 18
SAIL : Steel Authority of India Limited એ ભારતના રાજ્યની માલિકીના સૌથી મોટા નિર્માતાઓમાંની એક છે. ₹48,681 crore જેટલું ટર્નઓવર ધરાવતી આ કંપની, ભારતમાં સૌથી વધુ નફો કરતાં ટોચનાં પાંચ નિગમોમાંની એક છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 137.68 પર બંધ થયો હતો. જે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે. કારણ કે આ શેરમાં ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

4 / 18
CHOLAFIN : ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ એ ભારતીય નોન-બેંકિંગ નાણાકીય કંપની અને રોકાણ સેવા પ્રદાતા છે, જેનું મુખ્ય મથક ચેન્નાઈમાં છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 1,394.00 પર બંધ થયો હતો. ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર શેરમાં ખૂબ જ સારી સ્થિતિ છે. જે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે.

5 / 18
GAIL લિમિટેડ એ ભારતીય રાજ્ય-માલિકીનું ઉર્જા નિગમ છે જે કુદરતી ગેસના વેપાર, ટ્રાન્સમિશન અને ઉત્પાદન વિતરણમાં પ્રાથમિક હિતો ધરાવે છે. GAIL સૌર અને પવન ઉર્જા, ટેલિકોમ અને ટેલીમેટ્રી સેવાઓ અને વીજળી ઉત્પાદનમાં સંશોધન અને ઉત્પાદનમાં પણ રસ ધરાવે છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 235.20 પર બંધ થયો હતો. જે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે. આ Future Stocks તરફ લકોનું ધ્યાન વધ્યું છે.

6 / 18
NMDC લિમિટેડ, અગાઉ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એક ભારતીય જાહેર ક્ષેત્રની ઉપક્રમ છે જે આયર્ન ઓર, કોપર, રોક ફોસ્ફેટ, ચૂનાના પત્થર, ડોલોમાઈટ, જીપ્સમ, બેન્ટોનાઈટ, મેગ્નેસાઈટ, હીરા, ટીન, ટંગસ્ટન, ગ્રેફાઈટ, કોલસા વગેરેના સંશોધનમાં સામેલ છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 229.20 પર બંધ થયા હતા. આ શેર હવે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે. કારણ કે આ શેરમાં ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

7 / 18
HINDALCO : હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ભારતીય એલ્યુમિનિયમ અને કોપર ઉત્પાદન કંપની છે, જે આદિત્ય બિરલા જૂથની પેટાકંપની છે. તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્ર, ભારતમાં છે. કંપની ફોર્બ્સ ગ્લોબલ 2000 માં 661મા ક્રમ પર સૂચિબદ્ધ છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 712.20 પર બંધ થયા હતા. આ શેર હવે મંગળવારે ફાયદો કરાવશે. કારક કે શેરની ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

8 / 18
JINDALSTEL : જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ નવી દિલ્હી સ્થિત ભારતીય સ્ટીલ કંપની છે. જેએસપીએલ એ ઓપી જિંદાલ ગ્રુપનો એક ભાગ છે. ટનેજની દ્રષ્ટિએ, તે ભારતમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ખાનગી સ્ટીલ ઉત્પાદક છે અને રેલનું ઉત્પાદન કરતી ભારતમાં એકમાત્ર ખાનગી કંપની છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 985.00 પર બંધ થયા હતા. આ શેર હવે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે. કારણ કે આ શેરમાં ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

9 / 18
VEDL : વેદાંત લિમિટેડ એ એક ભારતીય બહુરાષ્ટ્રીય ખાણકામ કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે, જેની મુખ્ય કામગીરી ગોવા, કર્ણાટક, રાજસ્થાન અને ઓડિશામાં આયર્ન ઓર, સોના અને એલ્યુમિનિયમની ખાણોમાં છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 462.80 આ શેર હવે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે. કારણ કે આ શેરમાં ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

10 / 18
M&MFIN : Mahindra & Mahindra Financial Services Limited એ ભારતીય ગ્રામીણ નોન-બેંકિંગ નાણાકીય કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. તે સમગ્ર દેશમાં 1000+ ઓફિસો સાથે ભારતના ટોચના ટ્રેક્ટર ફાઇનાન્સર્સમાંનો એક છે. મહિન્દ્રા ફાઇનાન્સ 1 જાન્યુઆરી 1991 ના રોજ મેક્સી મોટર્સ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ તરીકે શરૂ થયું. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 315.35 પર બંધ થયા હતા. આ શેર હવે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે. કારણ કે આ શેરમાં ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

11 / 18
OBEROIRLTY : ઓબેરોય રિયલ્ટી લિમિટેડ એ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. તે ઓબેરોય રિયલ્ટી ગ્રુપનો એક ભાગ છે, જે રેસિડેન્શિયલ, ઓફિસ સ્પેસ, રિટેલ, હોસ્પિટાલિટી અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ટિકલ્સના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 26 ઓગસ્ટ સોમવારના રોજ આ કંપનીના શેર 1,737.75 પર બંધ થયા હતા. શેરમાં હવે ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.કારણ કે, મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે.

12 / 18
TATACONSUM : ટાટા ટી લિમિટેડ, જે ટાટા-ટેટલી તરીકે પણ જાણીતી છે, તે વિશ્વની બીજા ક્રમાંકની ચાની સૌથી મોટી ઉત્પાદક અને વિતરક છે. ભારતની ટાટા ગ્રુપની માલિકીની, ટાટા ટી લિમિટેડ ચાને ટાટા ટી, ટેટલી, ગુડ અર્થ ટીઝ અને જેમ્કા જેવાં મુખ્ય બ્રાન્ડ નામો હેઠળ વેચે છે . 26 ઓગસ્ટ સોમવારના રોજ આ કંપનીના શેર 1,220.00 પર બંધ થયા હતા. આ શેર હવે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે. કારણ કે આ શેરમાં ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

13 / 18
LTIM : LTIMindtree Limited એ મુંબઈ સ્થિત ભારતીય બહુરાષ્ટ્રીય માહિતી ટેકનોલોજી સેવાઓ અને કન્સલ્ટિંગ કંપની છે. લાર્સન એન્ડ ટુબ્રોની પેટાકંપની, કંપનીની સ્થાપના 1996 માં કરવામાં આવી હતી અને તે 81,000 થી વધુ લોકોને રોજગારી આપે છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 5,740.65 પર બંધ થયા હતા. શેરમાં હવે ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.કારણ કે, મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે.

14 / 18
TECHM : ટેક મહિન્દ્રા લિમિટેડ અગાઉની મહિન્દ્રા બ્રિટિશ ટેલિકોમ એ એક ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેવાઓ આપતી કંપની છે, જેનું મુખ્ય મથક ભારતના પૂના શહેરમાં છે. તે મહિન્દ્રા જૂથ અને બીટી ગ્રુપ પીએલસી, યુકે વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જેમાં M&M 44 ટકા અને BT 39 ટકા હિસ્સો ધરાવે છે. ટેક મહિન્દ્રા પૂના ખાતે પોતાનું મુખ્ય મથક ધરાવે છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 1,638.50 પર બંધ થયા હતા. આ શેર હવે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે. કારણ કે આ શેરમાં ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

15 / 18
UNITDSPR : યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ, સંક્ષિપ્તમાં USL, એ ભારતીય આલ્કોહોલિક પીણાંની કંપની છે, અને વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી મોટી સ્પિરિટ કંપની છે. તે Diageo ની પેટાકંપની છે અને તેનું મુખ્ય મથક બેંગલોર, કર્ણાટકમાં UB ટાવર ખાતે છે. USL તેના ઉત્પાદનો 37 થી વધુ દેશોમાં નિકાસ કરે છે.  સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 1,456.40 પર બંધ થયા હતા. શેરમાં હવે ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.કારણ કે, મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે.

16 / 18
INDHOTEL : ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ એ એક ભારતીય હોસ્પિટાલિટી કંપની છે જે હોટેલ્સ, રિસોર્ટ્સ, જંગલ સફારી, મહેલો, સ્પા અને ઇન-ફ્લાઇટ કેટરિંગ સેવાઓના પોર્ટફોલિયોનું સંચાલન કરે છે. આ કંપની ભારતના ટાટા ગ્રુપનો એક ભાગ છે. સોમવારે 26 ઓગસ્ટના રોજ આ કંપનીના શેર 660.45 પર બંધ થયા હતા. આ શેર હવે મંગળવારે 27 તારીખે કમાણી કરાવશે. કારણ કે આ શેરમાં ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પર ખૂબ જ સારી સ્થિતિ છે.

17 / 18
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

18 / 18
Follow Us:
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ

એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ

જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ

દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો

રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ

ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ

ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો

બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video

અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા

અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video

g clip-path="url(#clip0_868_265)">