શું રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થતા જ પ્રતિમા બદલાઇ ગઇ ? શિલ્પકારે કહ્યુ,’આ મારી બનાવેલી પ્રતિમા નથી’!
હાલમાં 51 ઇંચની મૂર્તિમાં પ્રભુ રામ તમામ લોકોને દર્શન આપી રહ્યા છે. આ મૂર્તિને કર્ણાટકના મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે.જો કે તાજેતરમાં જ અરુણ યોગીરાજે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આપેલા નિવેદનથી લોકો ચોંકી ઉઠ્યા છે.
Most Read Stories