Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી પાસે છે પોતાની ખેતી લાયક જમીન, હાલની કિંમત જાણી ચોંકી જશો તમે

રાહુલ ગાંધી પાસે કોઈ ઘર નથી, જો કે, ગુરુગ્રામમાં તેમના નામે બે કોમર્શિયલ બિલ્ડિંગ છે અને તેની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે. કોંગ્રેસના નેતા પાસે દિલ્હીના મહેરૌલીમાં બે ખેતીની જમીન છે, જેમાંથી તેઓ અને તેમની બહેન પ્રિયંકા ગાંધી સંયુક્ત માલિક છે. આ જમીનો અનુક્રમે 2.346 અને 1.432 એકરની છે અને તેમને આ જમીનો વારસામાં મળી છે.

| Updated on: Apr 05, 2024 | 12:34 PM
આ દિવસોમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન પ્રક્રિયા ચાલી રહી છે. આ તબક્કામાં 26 એપ્રિલે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 89 બેઠકો પર મતદાન થશે. આ દરમિયાન અનેક મોટા ચહેરાઓએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળ વાયનાડ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે.ત્યારે તેને લઈને તેમનું એફિડેવિટ સામે આવ્યું છે.

1 / 6
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. રાહુલે પોતાના એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમના નામે કોઈ વાહન નથી.ના તેમની પાસે કોઈ મોટી સપંત્તિ છે. પણ એફિડેવિટમાં જણાવ્યા અનુસાર તેમની પાસે ખેતી લાયક જમીન છે.

2 / 6
રાહુલ ગાંધી પાસે મોટી જાયદાદના નામ પર દિલ્હીના મહેરૌલીમાં સુલતાનપુર ગામમાં બે ખેતીની જમીન છે જેમાં પણ તે અડધો હિસ્સો ધરાવે છે અને બાકીનો અડધો હિસ્સો તેમની બહેન પ્રિયંકા ગાંધીના નામે છે. આ પ્લોટની વર્તમાન બજાર કિંમત રૂ. 2.10 કરોડ હોવાનું કહેવાય છે.

3 / 6
એફિડેવિટ મુજબ રાહુલ ગાંધીની આ ખેતી લાયક જમીન જે સુલતાનપુરમાં છે. આ પ્લોટની વર્તમાન બજાર કિંમત રૂ. 2.10 કરોડ હોવાનું કહેવાય છે.

4 / 6
આ રીતે રાહુલ ગાંધીએ પોતાના સોગંદનામામાં જણાવ્યા મુજબ તે ખેતી લાયક પહેલી જમીન 2.346 એકર છે જેમાં અડધો ભાગ રાહુલ તો અડધો ભાગ પ્રિયંકાના નામે છે. આ જમીનો અનુક્રમે 2.346 અને 1.432 એકરની છે અને તેમને આ જમીનો વારસામાં મળી છે. આ જમીનની વર્તમાન કિંમત 2,10,13,598 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ 2004માં પહેલી ચૂંટણી લડી હતી, જ્યારે તેમની કુલ સંપત્તિ 55 લાખ રૂપિયા હતી.

5 / 6
એફિડેવિટ મુજબ રાહુલ ગાંધીની આ ખેતી લાયક જમીન જે સુલતાનપુરમાં છે તેમા તેમની પહેલી જમીની હાલની કિમંત 1,24,33,800 રુપિયા છે એટલે કે પર એકરની કિમંત દિલ્હીમાં હાલ 53 લાખ રુપિયા છે ત્યારે  બીજી જમીનની કિમંત 78,32,250 રુપિયા છે.જેમાં જમીન કુલ 4 એકર જમીન છે જ્યારે ફાર્મ હાઉસ બિલ્ડિંગની કિમંત 14,97,096 રુપિયા છે આ સાથે બીજા ફાર્મ હાઉસની કિમંત 7,48,548 રુપિયા છે

6 / 6
Follow Us:
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે

અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર

અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા

પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ

Breaking News : કચ્છના અંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા

Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ

Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો

Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત

TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">