Photos: હવે અહીં માત્ર કાટમાળનો ઢગલો, એક સમયે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હતું મોરોક્કોનું આ ગામ

મૌલે બ્રાહિમ તેના મનોહર દૃશ્યો અને મરાકેશ શહેરની નિકટતાને કારણે મોરોક્કોના પ્રવાસીઓમાં પ્રિય ગામ છે.જે તીવ્ર ભૂકંપથી હચમચી ગયું હતું. શુક્રવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા બંધ થયા ત્યાં સુધીમાં એટલાસ પર્વત પર આવેલું આ ગામ સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું. તેમાં હજારો લોકોના મોત થયા હતા, ઘણા ઘરો ધરાશાયી થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 3:54 PM

1 / 6
3,000 થી ઓછી વસ્તી ધરાવતું આ ગામ એક સમયે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર હતું. હવે બચાવકર્મીઓ ખંડેર ઈમારતોના કાટમાળ નીચે શ્વાસ લઈ રહેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગામના દ્રશ્યો ખૂબ જ ડરામણા છે.

2 / 6
ભૂકંપના કેન્દ્રથી લગભગ 45 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત આ ગ્રામીણ સમુદાયના લોકો ઈંટના મકાનોમાં રહે છે, જે હવે રહેવા યોગ્ય નથી. ગામના રહેવાસી અયુબ તૌદિતે કહ્યું કે, અમને એવો આંચકો લાગ્યો કે જાણે કયામતનો દિવસ હોય. 10 સેકન્ડ અને બધું બરબાદ થઈ ગયું.

3 / 6
ભૂકંપના આંચકા 1 મિનિટથી વધુ સમય સુધી અનુભવાયા હતા. ગભરાયેલા ગ્રામજનો પોતાનો જીવ બચાવવા ઘરોમાંથી દોડી આવ્યા હતા. તેઓ તેમના વિસ્તારમાં પાછા ફર્યા, ત્યારે લોકોએ કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું.

4 / 6
ઉત્તર અમેરિકન દેશ મોરક્કોમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2,000 થી વધુ થઈ ગયો છે અને 2,059 લોકો ઘાયલ થયા છે. દેશના ગૃહ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, શુક્રવારના ભૂકંપમાં 2,012 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે બચાવકર્તા ભૂકંપથી અસરગ્રસ્ત દૂરના વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

5 / 6
ગામની મોટાભાગની અર્થવ્યવસ્થા ખેતી અને પ્રવાસન પર નિર્ભર છે. હવે સમય જ કહેશે કે ગામનું પુનઃનિર્માણ કરવામાં અને જીવન સામાન્ય થવામાં અને પ્રવાસીઓનું આગમન ફરી શરૂ થવામાં કેટલો સમય લાગશે.

6 / 6
Follow Us:
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર

રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ

દહેગામમાં બનાવાયેલા 40 ફૂટના રાવણને વરસાદથી બચાવવા પહેરાવાયો રેઇનકોટ

માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીની ધરપકડ

આ 5 રાશિના જાતકોને આજે મહત્વના કામમાં સફળતા મળવાના સંકેત

નવરાત્રીમાં વિધ્ન બન્યો વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં બોલાવી રમઝટ

સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા બે નરાધમો પૈકી એકનું મોત- Video

બનાસકાંઠાના ખેડૂતોને ગલગોટાએ રડાવ્યા, સંગ્રહખોરીને કારણે ન મળ્યા દામ

g clip-path="url(#clip0_868_265)">