Relianceનો નવો પ્લાન, Mukesh Ambani લાવશે સસ્તા ફ્રિજ, AC, ટીવી, વોશિંગ મશીન જેવી વસ્તુ, જાણો કારણ
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી દ્વારા બિઝનેસ પ્લાનને લઈને મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મુકેશ અંબાણી હવે ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે. ચાલો જાણીએ સંપૂર્ણ સમાચાર વિગતવાર.
Most Read Stories